આજની ખાટી મીઠી…


ખાનદાન એટલે… જેની ત્રણ ચાર પેઢીઓમાં કેવા મહાન માણસો થઇ ગયા છે તેનો ઇતિહાસ જણાવી શકે… પરંતુ ગઇ કાલે રાત્રે તેના સંતાનો કયાં હતા એ કહી ન શકે…

2 thoughts on “આજની ખાટી મીઠી…

  1. by pragnaben vyas…( thro email )
    thanks pragnaben.. still problem in posting comment here ?i tried but cant find solution..

    ભગવાન શ્રી ક્રુષ્ણના ખાનદાનના યદુવંશી બાળકોએ દુર્વાસા ઋષિનુ અપમાન કરી દીધુ. આના પર આ ઋષિએ શાપ આપ્યો કે યાદવ વંશનો નાશ થઈ જશે. આના શાપના પ્રભાવથી યદુવંશી પર્વના દિવસે પ્રભાસ ક્ષેત્રમા આવ્યા. પર્વના હર્ષમા તેમણે વધારે નશીલી દારૂ પીય લીધી અને મતવાળા થઈ ને એક બીજાને મારવા લાગ્યા. આવી રીતે ભગવાન શ્રી ક્રુષ્ણને છોડીને એક પણ યાદવ જીવીત ન રહ્યો.

    Like

  2. ખાનદાન એટલે… જેની ત્રણ ચાર પેઢીઓમાં કેવા મહાન માણસો થઇ ગયા છે તેનો ઇતિહાસ જણાવી શકે… પરંતુ ગઇ કાલે રાત્રે તેના સંતાનો કયાં હતા એ કહી ન શકે…
    નિલમ બહેન, આજકાલ તો પૈસાદાર લોકો પોતાના સંતાન પોતાની પીઠપાછ્ળ શું કરે છે? તે જાણવા જાસૂસ ભાડેથી રાખતા હોય છે. બાકે તો બધે જ જેમ હોય છે તેમ દિવા નીચે અંધારું જ ને! usha.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s