One thought on “આજની ખાટી મીઠી..

  1. નિલમબહેન,
    આપણે નવી કહેવતને પહેલા જોઈશું. “નેતા ખાય ફાળો..કર્મચારી ખાય ગાળો…”આપને શું અહીંના કર્મચારી ઓની આપવીતી ખબર છે? એક્વાર નેતા તરીકે ચૂંટાઈ આવ્યા પછી બિન્દાસ.. કોણ પૂછવાવાળું, મિંયાની ભેંસને ડોબું કહેવાય? વો દિન કહાં કે મિંયાકે પાંવમેં જૂતી, અને ફાવ્યો ગધાડો ડાહ્યો આ ઉક્તિ પ્રમાણે સત્તા આગળ શાણપણ નકામું.. કર્મચારીના શા ભોગલાગ્યા કે વાઘની બોર્ડમાં હાથ નાંખે? સરકારી કર્મચારીઓની મજબૂરી થી તેઓ સારી રીતે વાકેફ હોય છે. તેમનેય પાછું ઘરવાળાનું જોવાનું હોયને? એમને તો સહદેવ જેવી જ નીતિ અપ્નાવવી પડેને? બોલે તો બે ખાયને? એના કરતાં ચૂપ જ રહેવું યોગ્ય છે. આપને શું કર્મચારીની દયા નથી આવતી શું?
    જૂની કહેવત
    ઘર ખાય સાળો, ખેતર ખાય પાળૉ…ઘરનાં ગૃહમંત્રી કોણ કહેવાય? બસ તો પછી, તેના ભાઈને સેક્રેટરીપદ તો આપવું જ પડેને? અને પાળો વગરતો ખેતરનું જતન ના થઈ શકે.. એટ્લીતો જગ્યા ખેતર તો માંગેને? …જૂની કહેવત એ પણ છેને કે”સાળી પહેરે સાડી અને બોન જાય રડતી..”ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s