આજની ખાટી મીઠી..

હીંગ જાય..પણ હીંગની વાસ ન જાય…

પ્રધાનપદુ જાય, પણ નિવેદનની ટેવ ન જાય..

હીરાની પરીક્ષા ઝવેરી જાણે…

પ્રધાનની ટેવ સેક્રેટરી જાણે…

2 thoughts on “આજની ખાટી મીઠી..

 1. હીંગ જાય..પણ હીંગની વાસ ન જાય…પ્રધાનપદુ જાય, પણ નિવેદનની ટેવ ન જાય..હીરાની પરીક્ષા ઝવેરી જાણે…..પ્રધાનની ટેવ સેક્રેટરી જાણે
  નિલમબહેન,
  જેમ ઝેરનું મારણ ઝેર જ હોય તેમ આ બધી બાબતોને પણ લાગુ પડે છે. હિંગની વાસ કાઢવા હિંગ શેમાંથી બને છે તે પહેલાં જાણવું પડે. પછે જ તેની વાસને કાઢવા એન્ટી વાસ ઘૂસાડવી પડે તો જ તેની વાસ નિકળે. તેજ પ્રધાનને નિવેદન કરતાં અટકાવવા તે જ વખતે વિરોધી ઓએ સૂત્રોચ્ચાર કરવા પડે. આ માટે પ્રધાનના સેક્રેટરીને ફોડવો પડે, પછી જ પ્રધાનની ટેવો(કુટેવો) ને પડકારી શકાય. આના માટે પાટલી બદલુઓની પણ મદદ લઈ શકાય. ખરુંને ? ઉષા.

  Like

 2. by pragnaben vyas ( thro email )

  સરસ
  વ્યંગમા હીંગ,હીરો અને પ્રધાનથી મોટા ભેદની વાત કરી..
  આ રીતે જાદુગરની કરામત ઝંબુરો જાણે..
  આનાથી વધતા મૂળ અસ્તિત્વના ભેદના જાણકાર જાદુગર
  અંગે આ શેર યાદ આવ્યા
  ઠહેરતા નહીં કારવાને વજુદ,
  કે હર લહેજા તાઝા હૈ શાને વજુદ
  સમઝતા હૈ તુ રાઝ હૈ જિંદગી,
  ફકત ઝૌકે પરવાઝ હૈ જિંદગી.
  બહુત ઉસને દેખેં હૈ પસ્તો બુલંદ,
  સફર ઇસકો મંઝિલસે બઢ કર પસંદ.
  સફર ઝિંદગી કે લિયે બર્ગો સાઝ,
  સફરકી હકીકત હઝર હૈ મજાઝ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s