3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. નિલમબહેન, આ અંગે એવું ન કહી શકાય કે કાગનું બેસવું ને ડાળનું ભાગવું, શુકન જોઈને નિકળ્યા હોય અને ધારેલ કામ પાર પડે તો યશ શુકનને જાય ન પાર પડે તો અપશુકન. ત્યારે તો એવું પણ કહેવાયને લાગે તીર નહીં તો તુક્કો…ઉષા.

    Like

  2. શુકન અપશુકનનો સરળ ઉપાય

    तवेद लग्नं सुदिन तदेव ताराबलं चंन्द्रबल तदेव ।
    विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽघ्रियुगं
    by pragnaben vyas..thro email…

    thanks pragnaben…
    yes.. ushaben..shukan..apshukan all belongs to our mind..

    Like

  3. હા, આભાર નિલમ બહેન, અ બધીય માનવી ના મનની નીપજ છે કે પછે બીજું કઈંક દિમાગનું તૂત ? ઘણી વખત તો આજના કહેવાતા મોર્ડનવિચારધારા ના લોકો પણ એમાં વિશ્વાસ ધરાવતા હોય છે. એક એવી માન્યતા હ્જીય સમાજમાં પ્રચલિત છે. કહું? જ્યારે દિકરીનો જન્મ થાય કોઈ કોઈ કુટુંબમાં અને કઈંક જોગાનુજોગ સારું બને તો કહે આ સારા પગલાંની કે શુકનિયાળ છે અથવા વહુ બનીને જ્યાં પણ જાય ત્યાં લોકો કહે કે લક્ષ્મી આવી પેલી કહેવત છે ને કે “પુત્રના પારણાંમાંથી અને વહુનાં બારણાં માંથી” ઘણી વખત સાંભળ્યું હશે આપે પણ ખબર નથી એને સાચું કેમ માનવું? આનાથી વિરૂદ્ધ કંઈપણ બનવાજોગ બને તો દોષનો ટોપલો વ્યક્તિ કે વહુ કે દિકરી પર જેમકે દિકરી જન્મે અને જો તેની માતા મરી જાય તો કહે આતો કાળમુખી/ યાતો કાળમુખો છે? એના શકનના લેવાય. હવે આપજ કહો એ બિલકુલ અન્યાયી નથી? આતો ઉપરથી તેના માટે દાઝ્યા પર ડામદેવા જેવું ન કહેવાય? બિચારીકે બિચારો (હોતા નથી) છતાંય લોકોના મ્હેંણાટોંણાનો ભોગ આખી જીંદગી બનતા હોય છે? જો શુકન ના ન હોય તો અપશુકન ના હોય.. આતો જે થવાનું છે તે થઈને જ રહે છે. એમાં કોઈનો શો દોષ? એક ભૂલભરેલી માન્યતા સિવાય બીજું કઈં નહીં.. કર્મની ગતિ ન્યારી છે..ખરુંને? નિલમબહેન , આતો ખાલી વાત જ છે..ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s