આજની ખાટી મીઠી..


કેળવણી એટલે તમને તમારા પિતા કોલેજમાં ભણવા મોકલે ત્યારથી એનો આરંભ થાય છે…પરંતુ તમે તમારા દીકરાને કોલેજમાં ન મોકલો ત્યાં સુધી પૂરી નથી થતી એવી પ્રક્રિયા…

6 thoughts on “આજની ખાટી મીઠી..

  1. સાચી વાત…
    એને કેવળ શિક્ષણ નહિ, પરંતુ કેળવણી કહેવામાં આવે છે. છતાં પણ અફસોસની વાત છે કે આજના કેળવાયેલા કહેવાતા મોટા ભાગના ડીગ્રીધરોમાં જે નમ્રતા, નિયમિતતા, અને સાત્વિકતા જણાતી નથી

    pragnaben vyas..( thro email )

    pragnaben..sorry..i have tried and asked friends abt submitting problem…but cant understand why u cant submit comment here ? may be some problem which i cant understand…sorry for trouble …and thanks for sending yr response in email too…

    Like

  2. નિલમબહેન, કેળવણી એટ્લે તમને તમારા પિતા કોલેજમાં ભણવા મોકલે ત્યારથી તેનો આરંભ થાય.. એની વાત કરીએ તો કહેવત છે કે “પાકી કોઠીએ કાના ના ચોંટે” તો પછી કોલેજ કાળ ક્યારે આવે? જો એક પણ વર્ષ નપાસ ના થયા હોય તો સોળવર્ષનો ગણાય, તો પછી કહેવત એ લાગુ પડે કે, “સોળે સાન અને વીસે ભાન અને પચ્ચીસી એટલે ગદ્ધાપચ્ચીસી પછી તો વ્યક્તિમાં ખૂબ જ ઓછું પરિવર્તન આવવાની શક્યતા હોય એમ બુજુર્ગ લોકો માને છે. તો શું આ બધું જ એક્વીસમી સદીમાં ખોટું જ સાબિત જ થાયને? હવે ની જનરેશનમાં બુદ્ધિ તો ખૂબ ફાસ્ટ વિકસતી જોવા મળે છે. કોમ્પ્યુટર દ્વારા સાયબર ક્રાઈમ્સ તો હવે થતા જોવા મળતા હોય તો બિદ્ધિમત્તાનો આંક નીચો કેવી રીતે હોઈ શકે? તો એમ કેવીરીતે કહી શકાય કે કેળવણી કોલેજકાળે શરૂ થાય? રહી વાત દિકરાને કોલેજમાં મોકલવાથી પ્રક્રિયા પૂરી થઈ જાય એ વાત સાચી એ દ્રષ્ટિએ છે કે પુત્ર જ્યારે પિતાના ખભા સમાન આવે કે એને આંબી જાય ત્યારે મિત્ર ગણવો જોઈએ યા એવો વ્યવહાર કરવો જોઈએ એવું સાંભળવા માં આવ્યું છે, તો તો નક્કી તો દિકરાએ કરવાનું કે કોલેજમાં જવાથી કેળવણી પૂરી થઈ જાય છે કે કેમ?..ઉષા

    Like

  3. ઉષાબેન..સાચી કેળવણી તો કદી પૂરી થતી નથી…એ તો સતત ચાલતી પ્રક્રિયા છે…
    પણ અહીં તો ખાટી મીઠી છે..જીવનનું સત્ય નહીં…
    અડધું સત્ય..અડધું હાસ્ય….અહી કોઇ ખાટી મીઠીમાં જીવનનું પૂરું સત્ય હોવાનો દાવો નથી…ન હોઇ શકે…
    પણ યસ..એના પરથી આપ સૌ સુજ્ઞ વાચકોના જે સુંદર પ્રતિભાવમળતા રહે છે..એમાં જીવનની ઘણી સુંદર વાતો મળી રહે છે…જે વાંચવી ગમે છે..આભાર સાથે…

    Like

    • નિલમબહેન, અહીં ક્યાંય દાવાની વાત મેં કરી હોય એવું મને લાગતું નથી , જો અપને એમ લાગ્યું હોય તો ક્ષમા પ્રાર્થું છું. પણ આપે કહેલ એક વાત મને વાસ્તવિક લાગી અને તે એ છે કે થોડા સમય પૂર્વે એક સાઈટ પર મેં અશ્લીલ શબ્દોમાં એક ને એક જ નામથી બબ્બેવાર કોમેન્ટ હતી જે એક કેવા દિમાગની ઉપજ છે? ખબર નથી પડતી કે તેઓ શેનો બળાપો કાઢતા હશે? મોટામોટા ડિગ્રીધારકો હોવાથી કોઈ ફેરે પડ્તો નથી, આતો સાચી કેળવણી કે સંસ્કાર ઉપર અવલંબે છે. હાલમાં આંગળીનાવેઢે ગણી શકાય એવા નમ્ર,વિવેકી કોલેજીયનો કદાચ હશે એમ કહી શકાય. હા કદા આ અંગે હું વધારે પડતી સિરીયસ હો ઉં એ બની શકે અને કદાચ વ્યકત થઈ ગયો હોય એવું જ હશે, જેને આપ દાવો સમજતા હોય બની શકે. સોરી ઉષા

      Like

  4. there is no que.of sorry at all…
    u can eक्ष्press yr feelings freely..everyone has their own views on each subject..so always most welcome…

    yr responses show yr reading and yr thoughts on various subject..thats great…
    thanks for it…

    Like

    • Thanks nilambahen for giving me yr nice compliments i always accept them, it gives me a right path for write a balanced comment. this is only for taking and giving of thoughts policy. After all each one has their own freedom to write how much and to what extent? but its my duty also to beg a pardon if any mistake done if any knowingly or unknowingly,like to reader,its my nature. It is just-like a lubricating oil in-relationships and maintain or may be possible that i am following experienced and elders to whom i respect..i should do so..right? Usha

      Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.