આજની ખાટી મીઠી..


વંશવારસાગત…એટલે આપણામાં જે ખરાબ બાબતો છે તે આપણને આપણી અગાઉની પેઢી તરફથી સાંપડી છે..તેવું આશ્વાસન આપતો સિધ્ધાંત…

5 thoughts on “આજની ખાટી મીઠી..

 1. ગૂડ…આપણી પોતાની..!!!!!! એ માટે કોઇ અન્ય જશ લઇ જાય એ કેમ ચાલે ?
  અપજશ કોઇને આસાનીથી આપી શકાય…જશ તો સાવ પોતીકો…!!!!!

  Like

 2. નિલમબહેન, વંશવારસાગત એટલે આપણી અંદર જે ખરાબ બાબતો છે, તે આપણને આપણી અગાઉની પેઢી છે. તેની તરફથી સાંપડી છે, તેવું આશ્વાસન આપતો સિદ્ધાંત, સામાન્ય રીતે વ્યવહારમાં વારંવાર સાંભળવા મળતો સંવાદ છે,હા,મનને મનાવવા પુરતો કે બહરમાં પોતની કમજોરીને ઢાંકપીછોડો કરવા આશીર્વાદરૂપ ગણાય. પરંતુ હકીકત એ છે છે કે તે પોતે પોતાની કમજોરીઓ કે ખરાબ આદ્તોથી સારી રીતે વાકેફ હોય છે, કે હું જે દોષારોપણ કરું છું તે ખોટું છે. પોતે જે કઈં છે તેવા પોતાને ઘડવામાં પોતાનું જ યોગદાન મહદાંશે હોય છે. ભૂલ માણસોથી જ થાય છે અને કર્મનો સિદ્ધાંત માણસોને જ લાગુ પડે છે, પશુઓને નહીં,અન્યનો વાંક કાઢવાથી કોઈ જ મતલબ રહેતો નથી. ઉષા

  Like

 3. ha hu manu chu aa vat ne ke je bhulo aapde kariye che e kadach thayeli hashe ane kadach thase pan..mari dikri e hamna j kahyu hatu ke mummy koi pan je kare e history ma thai chukelu j hoy che..ena saga ma koike kariyu j hoy che..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s