5 thoughts on “આજની ખાટી મીઠી..

 1. પ્રધાનસભા રાખી શકાય …………………………………………………………………………………………………….
  લોકસભામા કોઈ પણ મુદ્દે હોબાળો મચ્યા બાદ સ્થગિત
  પણ

  ૩૦૦ ઘણો નાણાનો બગાડ નહી

  Like

 2. આપની વાત સાવસાચી છે. નિલમબહેન, વાસ્તવમાં જે લોકો તેમના પ્રતિનિધિઓ તરીખે ચૂંટીને મોકલે છે. તેઓ અસલમાં ગાંધીવાદી વિચારસરણી નું અર્થઘટન પોતાની રીતે કરતા હોય છે. આજે ગાંધીજયંતિ નિમિત્તે તેમના પૂતળા ઉપર સૂતરની આંટી પહેરાવીને રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરીને તેને ઉજવ્યાનો સંતોષ માનતા હોય છે. અખબારમાં બીજે દિવસે હેડલાઈનના સમાચારોમાં દેખાદે છે. પછી આખું વર્ષ મનમાની…તેમના આદર્શો ક્યાં? અને વિચારો ક્યાં? ખાદી પણ મશીનની વણેલીને જને? તેમના કાર્યોને જ્યાંસુધી લાગેવળગે છે ત્યાં સુધી સ્નાનસૂતકનો પણ સબંધ નહીં. દેરેક પોતપોતાનો રોટલો શેકવામાં મશગૂલ. બસ એક્જ મતે બધાજ પ્રધાનો સહમત અને તે છે અનેકઘણા ભાડાભથ્થાં અને પગારવધારાનું બીલ એક જ બેઠકમાં મંજૂર તરત થઈ જાય. કોઈપણ એરોગેરો નથ્થુગેરો પ્રધાન બની જાય..પછી કાકાવાળી અને મામાવાળી થાય. લોકોનુ શું? જે થવાનું હોય તે થાય. આ લોકશાહીનું ખુલ્લેઆમ એન્કાઉન્ટર નહીં તો બીજું શું કહેવાય? તોય પાછું આ ઓછું પડતું હોય તેમ પોતાનુ નવું પ્રધાન મંડળ રચવાનો તઘલખી વિચારોને અમલમાં લાવવાની અને ઈમોશનલી બ્લેકમેલીંગ ની ધમકી… આવા પ્રધાનોનું મંડળ હોય તો ઉલ્ટાનું મોંઘ્વારીનું વિષચક્ર વધ્યાજ કરવાનું ક્યાંથી બિચારા મધ્યમ-ગરીબ વર્ગ તો કચડાઈ જ મરેને? વિશ્વાસ મૂકે તો કયા પક્ષ ઉપર મૂકે? આના કરતાં એનું વિસર્જન અને કઈંક નવસર્જન સમયની માંગ છે.. આમ તો આ ખાટીમીઠીની સાથે તીખી તમતમતી પણ કહેવાય? ઉભરો ઠલવાયા વગર ચેન ના પડે.. છતાંય ચ્યુઈંગ ગમ સમજીને સંતોષ માનવો રહ્યો?….ઉષા

  Like

 3. U r right ..Ushaben

  But still..inner of my heart I feel.. we all r in a game ” Passing the Parcel”
  Who wants to own it ?
  If we all know this…then why we do not take action at the time of casting the vote?

  Like

  • u r right..peris, we all are involved in this game ,’ passing the parcel’ even though we can’t say that everybody is following this process in a blind manner. Now they are how much in numbers that we don’t know, even though the whole system of voting is also liable to some extent, perhaps u have read thatin the news papers at the time of election somewhere even election booths are also captured and some unfair practices also done with e-voting machines and ‘bogus’ voting has been made for winning purposes in our country. so i would like to say that the wind of opposition is blowing in this direction. They oppose this system by not voting their precious vote, as they have no trust in any party or their candidate…This is also one kind of oppose… it should be also counted in the belletpaper that i dont’t want to give vote to any body….usha with good hope that each cloud has a goldenline..હજારો નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી છે એટલું તો આપણે આપણું યોગદાન જરૂર કરી શકીએ કદાચ આ એટ્લો ગંભીર પ્રશ્ન છે કે એ લાંબો સમય માંગી લે અને ક્યારેક અવસર મળે તેની શરૂઆત આપણાથી જ થવી જોઈએ. સતાની બાગડોર લોકશાહી માંથી કદાચ બીજી કોઈ.. પણ હાથમાં હોય એવું પણ બની શકે. બહારની ગુલામી તો ગઈ પણ અંદરની માનસિકતામાં ગુલામીની છાપ અવશ્ય રહી ગઈ છે. બાકી જનશક્તિમાં અનેકઘણી તાકાત છુપાયેલી છે.શરૂઆત થી ચૂકી છે હવે અગ્નિને પવનની જરૂર છે…સૌથી મોટી તાકાત તો પરમાત્માની સાથે જ છે…ઉષા. દુનિયામાં જ્યારે જ્યારે ક્રાંતિ થાય છે ત્યારે તેની શરૂઆત જનજાગૃતિથી જ થાય છે. અને ઈતિહાસ રચાય જ છે. ભારતનો ઈતિહાસ ગવાહ છે, ત્યાં એકસમયે ઘી-દૂધની નદીઓ વહેતી હતી અને બકરી અને સિંહ એકજ ઘાટ પર પાણી પીતાં હતાં…એ સમય પણ અમનશાંતિનો પાછો આવશે જ એવી હ્ર્દયમાં ઊંડેઊંડે આશા છે.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s