બાળપણની છબી…

બાળપણની છબી નિહાળી ને હું,

ખુદને પૂછું છું સાચે જ એ છે તુ ?

જીંદગીના આટ્યાપાટ્યા માં,

ક્યાં ખોવાઈ ગઈ’તી તું ?

ચાલને હવે ફરી બની જાઉ

જેવી પહેલા હતી હું ,તો કેવું?

નિર્દોષતા અને અરમાનો કેરું,

શમણું લઈને ઊભેલી તું ,

લાવ ફરીથી કંડારી લઉં

દિલમાં એ છબીને હું.

નથી ખબર વળી પાછી,

ખોવાઈ જઈશ ભીડમાં તું,

ફરી મળાય ના મળાય્ કદી,

છેલ્લી અલવિદા કહી દઉં છું,

અર્પિતા તારી પતવાર છે તું,

હલેસાં માર તારો નાવિક છે પ્રભુ,

મુક્તિ-જીવન-મુક્તિના દ્વારે,

પહોંચી જઈશ તું….ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

( ઉષાબેન પટેલ )

6 thoughts on “બાળપણની છબી…

  • Thanks both of you laaganee & Hiralben,
   It’ my pleasure to share my any rachana with you.
   પેલી કહેવત છે ને કે, “ગમતું હોય એ વ્હાલા ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ.”..ઉષા

   Like

   • ઉષાબેન સરસ રચના થઇ છે. લખતા રહેશો…
    બીજુ ગમતું મળે તો…
    એ કહેવત નથી..પરંતુ કવિ શ્રી મકરંદ દવેનું સુંદર કાવ્ય છે..
    ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
    ગમતાનો કરીએ ગુલાલ….
    જાણ ખાતર….

    Like

  • Thanks both of you laaganee & Hiralben,
   It’ my pleasure to share my any rachana with you.
   પેલી કહેવત છે ને કે, “ગમતું હોય એ વ્હાલા ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ.”..ઉષા

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s