આજની ખાટી મીઠી..


વિવેચક…એટલે એવી વ્યક્તિ કે જે લેખક પોતાના લખાણ દ્વારા શું કહેવા માગે છે તેની જાણ કરીને જે તે લેખકને આશ્ર્વર્યમાં મૂકી દે છે…

4 thoughts on “આજની ખાટી મીઠી..

  1. નિલમ બહેન,

    લેખકની બધી જ ભાવનાઓ કદાચ વિવેચક વાંચી ન શકતો હોવાની પોતાની મર્યાદાને આંબી શકતો હોતો નથી. એ હકીકત ઊભયપક્ષે સ્વીકારવી જ રહી કારણ જો એમ ન હોત તો વિવેચક અંતર્યામી અર્થાત ભગવાન ન બની જાત….. જેવી જેની નીરક્ષીરવૃતિ તેવો તેનો પ્રતિભાવ. વિવેચક વિરોધપક્ષના ઉમેદવાર જેવું જ કાર્ય કરે છે. એક તંદુરસ્ત લોકશાહીમાટે જરૂરી છે.
    ઉષા….

    Like

  2. મારા નામમાં વિવેચક માનો એક જ અક્ષર ખૂટે છે – વિવે(ચ)ક. એ ન્યાયે હું પણ ૭૫ ટકા વિવેચક કહેવાઉં. જો કે આ વાત તરફ એક વિવેચકે જ મારું ધ્યાન દોરેલું.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s