2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. નિલમબહેન, મૂર્ખ અને અર્ધમૂર્ખની વ્યાખ્યા વચ્ચે એક પાતળી ભેદરેખ છે, અર્ધમૂરખ ક્યારેક પૂરેપૂરા મૂરખ બની જાય પછીતો સહન કરી શકાયને?

    Like

  2. આજની ખાટીમીઠી, ” જીવ છોડે પણ જમ ના છોડે…વેચનાર છોડે પણ દલાલ ન છોડે..” આવિધાન ની સાથે ફક્ત એક જ શબ્દ જોડાય તો વધુ મઝા આવે અને તે છે “શિવ” આ બધી જીવ અને શિવની જ માયા છે. આપણે તો રહ્યા ફક્ત અવર્તમાન ને આધીન એ જ આપણા હાથ માં છે. કર્મની ચાવી આપણા હાથમાં બાકી બધું એનાહાથમાં… જીવ અને જમની વાત મારા મનમાં ફીટ નથી થતી.. ઓ.કે ઉષા.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.