આજની ખાટી મીઠી..


પ્રવાસ સ્થળ એટલે એવી જગ્યા જયાં…તમે તમારા શહેરમાં કેટલી મહત્વની વ્યક્તિ છો એની કોઇને જાણ હોતી નથી…

2 thoughts on “આજની ખાટી મીઠી..

 1. નિલમબેન તમારી જ ખાટી મીઠીમાં વધારો કરૂં ???

  પ્રવાસ સ્થળ એટલે …” એવી જગ્યા કે જ્યાં તમે અન્યથી “અજાણ” હોય અને તમારી “મહત્વતા કે બુરાઈ” તમારાથી દુર હોય…અને એ શહેરમાં કે ગામમાં ..કે જંગલમાં કે પર્વત પર…કે કોઈ પણ જગ્યાએ હોય શકે !……આ સાથે એક ઉમેરવાનું રહે ” પણ જ્યારે કોઈ જાણીતું ત્યાં મળી જાય ત્યારે એક પળ માટે આ અસત્ય બની જાય અને પ્રવાસમાં કદાચ ખુશી પણ રેડી જાય “>>>>>>>>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Nilamben….I hope you do not mind adding my thoughts to your “Khati Mithi”
  Thanks for your visit to Chandrapukar !
  નિલમબેન તમારી જ ખાટી મીઠીમાં વધારો કર્યો…ભુલ થઈ હોય માફ કરશો !

  Like

 2. ખરેખર જો આમજ હોય તો મને તો પ્રવાસી બનીને જીવવાનું વધુ ગમશે કારણ કમસે કમ હું ને મારા પરમેશ્વર જ હોઈશું. પછી તે ગમે તે સ્વરૂપે હોય એનું, તે તો સદાજ આપણી સાથે જ હોયને? આપણને આપણી જાતને ઓળખવાનો આવો રૂડો અવસર કેમ છોડાય? આપણ સૌ એકલ પ્રવાસી જ છીએ. અને રહેવાના. ખરુંને નિલમ બહેન?….આખું વૃંદાવન એકલી ભમું ને તોયે લાગે કે કાન(ક્રિષ્ણ) તમે પાસ છો.
  આને શું કહેવાય? નિલમ બહેન. સાભાર ઉષા.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s