7 thoughts on “આજની ખાટી મીઠી..

  1. સાવ સાચી વાત નિલમબહેન, સીઝનોનું ચક્ર તો ચાલ્યા જ કરે છે. પણ આ ચંચળ મન જે આવી મળે છે, તે ટાણે તેનો આનંદ લૂંટવાને બદલે જે નથી હોતું એની પાછળ સુવર્ણમૃગ સમજીને લલચાય છે? આ બાબત પર ઘણું બધું વિચારી શકાય તેમ છે અને લખી શકાય તેમ છે. આમાંથી છૂટવા માટે મનને સમાધાનના રસ્તે લઈ જવું પડે કે, ‘અણધાર્યું તે અગળ આવે અને ધાર્યું ધણીનું(પરમાત્માનું) થાય. કભી કિસીકો મુકમ્બલ જહાં નહીં મિલતા, કહીં જમીં તો કહીં આસમાન નહીં મિલતા… આવું જ કઈંક પ્રેમ માટે પણ કહી શકાય. ‘તેરે જહાનમેં ઐસા નહી કી પ્યાર ન હો, જહાં ઉમ્મીદ હો ઉસકી વહાં નહીં મિલતા.’

    આત્મીય.

    Like

  2. તમારા પ્રતિભાવમાં નિદા ફાઝલીનો આ શેર….” કભી કિસીકો મુક્કમલ જહા નહીં મિલતા ” …વાંચીને આનંદ થયો..આ શેર મારી સહિયારી યાત્રામાં મેં લખેલ છે..અને એના વિશે લખેલ પણ છે..વાંચશો…
    તમારા વાંચનની જાણ તમારા પ્રતિભાવ આપી જાય છે…
    આભાર..

    Like

  3. નિલમ બહેન ,
    મેં આ શેર નોદા ફાજલીનો છે, ખરેખર તે આજે ખબર પડી મારે મન તો તે એક હિન્દી ફિલ્મનું ગીત છે અને મને સંગીત નો પણ અતિ શોખ છે મને કેશિયો પર ધૂનો મનગમતા પિક્ચરોની ખાસ કરીને જૂના અને કેટલાંક નવાં પણ ગમેછે. આથી તે મને યાદ રહી ગયો અને મેં અત્રે ટાંકી દીધો, આ તો એવું થયું જાણે ” બનને ચલી થી ફકીર, રાસ્તે મેં એક હમરાઝ, હમસફર દોસ્તમિલા, વો હમે ફિર ઈસી મુકામ પર લે આયા. જહાંસે મૈંને શૂરૂ કિયા થા અપના સફર.” આતો લખાઈ ગયું. જોજો એને શેર ના સમજતા આ બે પંક્તિ માં જીવનનું રહસ્ય છુપાયેલ છે. ખરુંને ???????નિલમબહેન.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s