આજની ખાટી મીઠી..


ગુનેગાર એટલે બાહોશ વકીલ ન રોકી શકનાર અપ્રામાણિક વ્યક્તિ….કે જે પોતાના કૃત્યને કારણે ઝડપાઇ ગયો હોય…

2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. ગુનો કરે એ ગુનેગાર.
    જેનો ગુનો પ્રગટ થાય એ જાહેર ગુનેગાર.

    જેનો ગુનો છુપો રહે એ છુપો ગુનેગાર.

    જેનો ગુનો સાબિત ન થાય એ સમર્થ ગુનેગાર.

    જેનો ગુનો સાબિત થઈ જાય એ નબળો ગુનેગાર.

    કર્મના સિદ્ધાંત મુજબ ગુનેગારને પૂરતી સજા મળે જ છે.
    આપણે ગુનો કરતા ડરવું.
    છતાં ગુનો થઈ જાય તો કબુલ કરી લેવું.

    જે સજા મળે એ ભોગવી લેવી.

    ફરીથી ગુનો ન થાય એની કાળજી રાખવી.

    છતાંય ગુનો તો થયા જ કરવાનો!

    સજા ભોગવવામાંથી ચુકવું નહિ.

    સજાગતા વધતી જશે.

    આપણી વૃત્તિ જોઈને ભગવાન આપણને ગુનો કરવામાંથી બચાવી લેશે.

    Like

  2. ગુનેગાર એટલે પોતે ગુનો કરીને છુપાવવામાં નિષ્ફળ ગયેલ વ્યક્તિ અથવા મજબૂરીનું નામ મહાત્મા ગાંધી.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.