હેપી બર્થ ડે…


who is missing in this picture this time ?

આ વખતે આ પિક્ચરમાં “કોઇક ” ખૂટતું લાગે છે…!
આવતે વરસે એ કમી પૂરાઇ જશે..

હેતનો છલકતો ને મલકતો સાગર..

દીકરી જન્મે બબ્બે વાર…નહીં દીકરી જન્મે ત્રણ ત્રણ વાર…
ટૂંક સમયમાં તારો ત્રીજો જન્મ થવા થશે..માતૃત્વની મંગલ દીક્ષા તું પામીશ..
આ નવા જન્મમાં બદલાશે તારા રૂપરંગ…
બદલાશે તન, મનના તરંગો…
એક માની આખમાં ઉભરશે શમણાંઓ..
જે કદીક અમારી આંખોમાં પણ ઉગ્યા હતા..
તારી આખોના એ દરેક શમણાં સાચા પડે
દીકરી તારી સવાઇ દોસ્ત બની રહે..
એ જ શુભેચ્છા આજે તારા જન્મદિને…..
હેપી બર્થ ડે..બેટા…..

11 thoughts on “હેપી બર્થ ડે…

 1. દીકરી જન્મે ત્રણ વાર સુંદર કાવ્ય
  મારા બ્લોગ પર મુકેલ પુત્રી રત્ન કાવ્ય વાંચી આપનો અમુલ્ય અભિપ્રાય
  જરુર જણાવશો
  ઇન્દુ

  Like

 2. દિકરી વ્હાલનો દરિયો જાણે સુખે ભવસાગર ભરિયો.
  પૂજાને એનો ત્રુતિય જન્મ પ્રસંગે મંગલમય માત્રુત્વ મુબારક.

  Like

 3. નિલમ બહેન, સમજી ગયા તમે એક ફરિશ્તાની રાહ જુઓ છો? અત્યારથી જેના થકી આટલી ખુશીનો દરિયો છલકાતો હોય… જેના વધામણાં આટલા સુંદર હોય..ત્યારે એક પંક્તિ યાદ આવે છે.. ફૂલની પંક્તિઓ ખીલશે, કિલકારીઓ ગુંજશે એને સૌને ખુશ કરી દેશે અને હરખાશે સૌ આપ્તજનો ભરીલો શ્વાસોમાં એની સુગંધનો દરિયો, જીંદગીને આવી ક્ષણો જીંદગીને અમર બનાવે છે. always be happy that is my heartly wish to all of u…usha.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s