5 thoughts on “આજની ખાટી મીઠી..

  1. well said….
    unnecessary “Maun” (especially when frank communication is required) create many problems….time waste and energy waste for others who need to deal with such keeping “Maun” people.

    It is very tough to deal with people who don’t speak (their likings or dislikings)….instead it is very comfortable to deal with people who frankly share their dislikings.

    Like

  2. કેટલાક લોકોના મૌનનું કારણ અકળ જ રહે છે. તે નબળાઈ મૌન રાખનારની છે કે સમજવાની કોશિષ કરનારની તે પણ સમજવું દુષ્કર છે. કેટલાક લોકોનું મૌન તેની સુપીરીયારીટી હોય છે કેટલાકનું મૌન તેની ઈંફીરીયારીટીને કારણ હોય છે. આથી મૌન થકી છેતરાવાની શક્યતા પણ વધારે રહે છે. મૌનને પ્રેમની ભાષા તરીકે વાપરનારા સંતો થકી તેનો મહિમા જળવાઈ રહ્યો છે.
    પણ એ સૌથી અઘરી દલીલ તે વાત સાવ સાચી……..

    Like

  3. મૌનની ગતિ અકળ છે, અમાપ છે, ક્યારેક વ્યક્ત તો ક્યારેક અવ્યક્ત છે જ્યારે તે પરમશાંતિને સ્પર્શે છે, ત્યારે અવર્ણનીય સમાધિઅવસ્થાનો અનુભવ કરાવે છે….માટે જ તે અકળ છે.. ક્યારેક તે અકળાવી નાંખે તેવું પણ હોઈ શકે.. એતો જે અનુભવે તે જ સાચું કારણ બતાવી શકે. ખરુંને? નિલમબહેન.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.