આજની ખાટી મીઠી..

મિયાની દોટે મસ્જિદ સુધી..પ્રધાનની દોટ દિલ્હી સુધી…..

મિયાની ભેંસને ડોબુ ન કહેવાય..પ્રધાનના ગોટાળાને ભ્રષ્ટાચાર ન કહેવાય….

One thought on “આજની ખાટી મીઠી..

  1. મિયાની દોટે મસ્જિદ સુધી..પ્રધાનની દોટ દિલ્હી સુધી…..

    મિયાની ભેંસને ડોબુ ન કહેવાય..પ્રધાનના ગોટાળાને ભ્રષ્ટાચાર ન કહેવાય… નિલમબહેન આ બધી ઉપલી કમાણીનો પ્રતાપ છે. બાકી તો “નાણાં વગરનો નાથીયો અને નાણે નાથાલાલ” અને “ફાવ્યો ગધાડો ડાહ્યો” તેમ “ઉજ્જ્ડ ગામમાં એરંડો પ્રધાન” હોય ત્યાં આવું જ બને…”અંધેરી નગરીને ગંડુરાજા” હોય ત્યાં પણ આવું જ બને “જીસકી લાઠી ઉસકી ભેંસ”. ખરુંને નિલમબહેન ? આ પ્રતિભાવ વાંચશો તો જરૂર હસવું આવશે..એ…એ…એ એ એ હા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s