હવે બસ…

બેટા, ખાઇ લે

આટલો આઇસ્ક્રીમ..

મજા આવશે..

બસ..પપ્પા..

હવે નહીં..

બિલકુલ નહીં..

ભરાઇ ગયું છે

પેટ મારું હવે

ગયો છું ધરાઇ.

બસ પપ્પા…

કયાં..કયારે અટકવુ

જાણ છે એક શિશુને..

પણ…

પપ્પાને એવી કોઇ જાણ છે ખરી ?

બસ હવે….

એવું એ કહેશે કયારેય ?

8 thoughts on “હવે બસ…

  1. શિશુના મુખે મુકેલું – હવે બસ….
    બાળસહજ વાત તરીકે લઈએ તો અને પપ્પાસહજ સમજથી લઈએ તો, બન્ને દ્રષ્ટિએ વિચારવા
    જેવી,આમ સામન્ય વાતચીત જેવી સહજ લાગે પણ જેને જે સંદર્ભમાં “લાગુ પડતી” હોય એને
    એ સંદર્ભમાં સમજવા જેવી અભિવ્યક્તિ.
    -ગમ્યું.

    Like

  2. નિલમબેન,
    બાળક એકીશ્વાસે અને એક જ સામટું, એક જગ્યાએ બેસીને ઠાંસીઠાંસીને ખાઈલે. એવો આગ્રહ રાખનારા વડીલોને મારો એકજ પ્રશ્ન છે કે શું તેઓ પોતાનું બાળપણ ભૂલી ગયા છે ? જો એ યાદ આવશે, તો તરત જ આ દુરાગ્રહ પડતો મૂકી દેશે? “સમજદારકો ઈશારાહી કાફી હૈ.”…………………ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s