3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. હું રોજ આ ખાટી મીઠી ગોળી ચગળવા અચૂક આવુ છું. મોટા ભાગે તે ખાટી હોય છે, ક્યારેક મીઠી. જો કે એ વાત અલગ છે કે મને મીઠા કરતા ખાટો સ્વાદ વધારે પસંદ છે.

    Like

  2. પશુઓ પણ માત્ર પોતાને રહેવા પૂરતો જ છાયાનો અને રક્ષણનો પ્રબંધ કરતાં હોય છે

    Like

  3. કેટલાક માણસો બીજાએ જીવન કેમ જીવવું જોઇએ..એ બરાબર સમજતા હોય છે. તકલીફ ફકત પોતા પૂરતી જ હોય છે.
    આને ડહાપણ ભરેલી સમજ કહેવાય કે નાદાનિયત ? એનું પરિણામ કદાચ એવું પણ આવે કે બીજાનું જીવન સુધરી જાય અને પોતાનું જેવું હતું તેવું ને તેવું જ રહે? તો ફાયદો કોને થયો કહેવાય? ઉષા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s