અમારી એક આદિવાસી પ્રજામાં પ્રેમ થાય તો પરણી જાય,સંતતિ થાય પછી સગવડે લગ્ન વિધી કરે!…બાકી અહીં મારી ૫૨ મી વૅડીંગ એનીવરસરીના અભિનંદનમા અમારી ત્રીજી પેઢી ગમ્મતમા ઉમેરે વીથ ધ સેમ બૉય!
છૂટાછેડા એટલે..જે ગાંઠ જોડવા માટે માણસ ગોરને સો રૂપિયા આપે છે અને એને છોડવા માટે વકીલને દસ હજાર રૂપિયા આપે તેવી પ્રક્રિયા…nilamabahen. જ્યારે ગાંઠના કાઢવાની વાત આવે ત્યારે માણસ ધનવાન હોય તોય કંજૂસ બની જાય ખરુંને? ગોરને આપતી વખતે પોતાની યથાશક્તિ અને મરજી આવે એટલે સોની પત્તિ પકડાવી દે જ્યારે છૂટાછેડા કરવા વકીલ મોં માગી ફી લે તોય દશહજાર માંગે તોય નાછૂટકાનું આપવું પડેને? મજબૂરીવશજકે…ઉષા

LikeLike