3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. દલીલમાં જીતવા દીધો…

    યાદ આવ્યું

    સોક્રેટીસ માનતો હતો કે આપણી રીતે આપણે દુનિયાને પૂરેપૂરી સમજીએ છીએ એવી

    ભ્રમણાને નાબુદ કરીને આપણે પ્રમાણિકપણે આપણા અજ્ઞાાન (ઇગ્નોરન્સ)નો સ્વીકાર

    કરવો જોઈએ કારણ કે તે જ માનવ જીવનની પાયાની વિભાવનાઓની સર્વસામાન્ય

    (યુનિવર્સલ) વ્યાખ્યાઓની શોધ કરવાની અને સાચું જ્ઞાાન પ્રાપ્ત કરવાની દિશામાં સૌથી

    મહત્ત્વનું પગલું છે.

    Like

  2. યેસ….આપણા અજ્ઞાનનો સ્વીકાર જ જ્ઞાનની શરૂઆતનું પ્રથમ પગથિયું છે. આપના સુંદર પ્રતિભાવોમાંથી પણ અમને ઘણીવાર કેટલું બધું જાણવા મળતું હોય છે. એ માટે દિલથી આભારી છું. આવા શ્રેષ્ઠ ભાવકો મળવા એ પણ નસીબદાર જ કહેવાય ને ? મારી જેમ….

    Like

  3. આ વખતે એક પત્નીએ એના પતિને જન્મદિવસની અદભૂત ગીફટ આપી…….એને તે દિવસે દલીલમાં જીતવા દીધો…કારણકે દરરોજ પત્નીને જ જીતવાનો અબાધિત અધિકાર “લગ્નસિદ્ધ અધિકાર”ની રૂએ મળેલ છે. એને કોઈપણ ભોગે ના છોડાય. જન્મદિવસનીઆવી અદભૂત ગીફટ નો દર જન્મદિવસે પત્ની તરફથી મળે તો તો પતિદેવ રાજીના રેડ જ થઈ જાયને? એને તો એવું લાગતું હશે કે ” અમે ઈડરીયોગઢ જીત્યારે આનંદ ભયો”… ખરુંને નિલમબહેન?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s