પતંગિયાની પાંખે..


સવારથી નાની પીંકી,
કરતી દોડાદોડ…
ઘડીમાં વીણી લાવે ફૂલો….
ઘડીમાં વેલ પત્તા…
મોર ચકલીના પીંછા લીધા,
શંખલા,છીપલાનો નહીં પાર..

ટચકડા ફૂલ પર ,
ટચકડું પતંગિયું કરતું ઉડાઉડ…
દોડી દોડી પકડયું…
ચીપકાવ્યું પીન મારી..
હાશ !

આખરે થયો પૂરો
પ્રોજેકટ નેચર સ્ટડીનો
એક પતંગિયાની પાંખે
થઇ સવાર….

3 thoughts on “પતંગિયાની પાંખે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.