bhav vishva…27
June 26, 2007 ભાવવિશ્વ………27…અપને પિયાકી મૈં તો બની રે દુલ્હનિયા…
પાનેતર પહેરી
સોળ શણગાર સજી,
કર્યો સૂનો આંગણવાસ.
વહાલી ઝિલ,
“ લાડલી દુહિતા આજ સાસરે સિધાવે,
વાયુ, તું પ્રેમ થકી, મીઠા ગીત ગાજે,
સંગીતે જીવન ઉપવન [...]
