ફલેટ લેવો છે?
December 26, 2006
પાત્રો:અમિત(ઉમર લગભગ 20 વરસ)
અલ્પા:અમિત ની બહેન (,ઉમર 16 વરસ)
પટાવાળો:14 –15 વરસ નો છોકરો
શેઠ-શેઠાણી: ( હમણા હમણા પૈસા આવ્યા હોય ને બહું ગતાગમ ન પડતી હોય એવા. શેઠાણી યુવાન અને શેઠ થોડા મોટી ઉમર ના,ધોતિયા વાળા)
સ્થળ:સામાન્ય બિલ્ડર ની હોય તેવી ઓફિસ,,મકાન ના નકશા લગાડેલ છે
અમિત:(મોટેથી બોલતા બોલતા આંટા મારે છે.)
“જીયા બેકરાર હૈ,છાઇ બહાર હૈ; આજા [...]
