Comments on: મારી શબ્દયાત્રા….

By: અક્ષયપાત્ર
પ્રિય મિત્ર નિલમ,

નેટ જગતમાં આજે તારો હાથ પકડીને પ્રવેશ કરૂ છું. આભાર માટે શબ્દ મળતા નથી. આમ પણ તારૂ રુણ ઘણુ છે. લેખન કાર્યમાં તારો સાથ પ્રથમથી જ છે. તારી મારા માટેની મહેનત ઊગી  નીકળે એવા પ્રયત્ન કરતી રહીશ. કદાચ એ જ સાચો આભાર હશે.

By: mitanilpatil
pls tamaru e-mail id aapone. thodi vat karvi 6.

By: vishwamangalam
I like your blog. How can I type and publish in Gujarati on wordpress?

Please let me know: atulraval@gmail.com

Thanks.

By: jayeshupadhyaya
http://jayeshupadhyaya.wordpress.com

અને દરેક સ્ત્રી…કોઇ ની ને કોઇ ની દીકરી તો હોય જ છે ને?”મા” બની ને એ દીકરી મટી નથી જતી.અને સ્ત્રી….સંસ્ક્રુત શબ્દ સ્ત્રુ માંથી આવ્યો છે.સ્ત્રુ એટલે વિસ્તરવું…..જે વિસ્તરે છે તે સ્ત્રી

બહુજ આયામી બ્લોગ ની મુલાકાત લઇ આનંદ થયો ઉપરના બે વાક્યો ખરેખર બહુજ ગમ્યા

By: Harsukh Thanki
તમારો બ્લોગ સાહિત્યથી સમૃદ્ધ છે. લઘુનવલ તો બધા હપતા પૂરા થાય પછી એકસાથે વાંચવા એવું નક્કી કર્યું છે.

By: Harsukh Thanki
નીલમબેન,

હજી બે દિવસ પહેલાં જ આપણો બ્લોગ સંપર્ક થયો હતો. હવે મારું બ્લોગ પેઈજ બ્લોગસ્પોટને બદલે વર્ડપ્રેસ પર છે.

By: જીતેન્દ્ર જે. તન્ના
Dear Nilamben.

Its very good to read here.  I got the blog id from readgujarati.com

keep writing good things.

thanks.

CA JITENDRA TANNA[VERAVAL]

By: uday shah
apana ” angat ” maa pravesh khub saras rahyo.aapanee shabdyaatraa aagal vadhati rahe ane ema ame sau samel thata rahishu…bheenjaataa rahishu…all the best..

i have gone to some articles….really all rvery nice..with different subjects. malata rahishu ahi….

congrats.

By: Mahesh Dhulekar
Dear Neelamben

Vary Very Nice! Thanks for creating such nice blog

Thanks

Mahesh

By: Dhwani
માઁ તારા પ્રેમ ને હું શબ્દો માં શું સજાવું..

તારા ઋણ ને એક જનમ માં કેવી રીતે ચુકાવુ..!!

મલશે જો પ્રભુ તો કૈંક જિંદગીઓ ઉધાર માંગી લઈશ,

ને હર જન્મે તારા સંસ્કારો ને દિપાવું..

આપનો બ્લોગ ખુબ જ સરસ છે નીલમબેન..કેમ કે અહિં શબ્દો નાં સાથિયા માં જિંદગી ની સચ્ચાઈ નો સંગ અને લાગણી નાં રંગ છે..