આજની ખાટી મીઠી.. Posted on 31/07/2012 by nilam doshi માનવીની જરૂરિયાતો જ તેને સસ્તો બનાવી દે છે. Like this:Like Loading...
‘માનવીની જરૂરિયાતો ………………..’ !! માનવીએ જીવતા રહેવા માટે આવનારાં વર્ષોમાં બીજી પાંચ પૃથ્વી અને બીજાં બે ભારતની જરૂર પડશે. ક્યાંથી લાવીશું બીજી પાંચ પૃથ્વી? ક્યાંથી લાવીશું બીજા બે ભારત? ભંડારો ખૂટી રહ્યા છે Reply ↓
‘માનવીની જરૂરિયાતો ………………..’ !!
માનવીએ જીવતા રહેવા માટે આવનારાં વર્ષોમાં બીજી પાંચ પૃથ્વી અને બીજાં બે ભારતની જરૂર પડશે.
ક્યાંથી લાવીશું બીજી પાંચ પૃથ્વી?
ક્યાંથી લાવીશું બીજા બે ભારત?
ભંડારો ખૂટી રહ્યા છે