આજની ખાટી મીઠી..


માણસ નોકરી મેળવવા ખૂબ પરિશ્રમ કરે છે. પણ નોકરી મળે કે પરિશ્રમ કરતો બંધ થઇ જાય છે. ( ખાસ કરીને સરકારી નોકરી )

3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. સુધારો
    સરકારી નોકરીમા કાયમ થાય પછી………….

  2. નોકરી મેળવવા માટે ની દોડધામ ફક્ત સારા પૈસા કમાવવા હોય છે. કામચોરી તો કરતા આવડે જ છે..
    સારું કામ કરવા માટે કદી હડતાલ નહિ પણ પગાર વધારવા માટે હડતાલ પાળશે. કામ ના કરવા માટે ના યુનીયનો
    હાજર જ છે.

  3. Very great post. I simply stumbled upon your weblog and wished to mention that I’ve truly loved browsing your weblog posts. In any case I’ll be subscribing in your feed and I’m hoping you write again very soon!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s