આજની ખાટી મીઠી.. Posted on 22/01/2012 માણસને તેની શરૂઆતની જિંદગીમાં બોલતા શીખવવામાં આવે છે. અને પાછલા વરસોમાં ચૂપ રહેતા.. Share this:RedditTwitterLike this:Like3 bloggers like this post.
બહોત ખુબ !
નિલમબેન એક મૌન હોય છે મુખનું અને બીજું મનનું..પહેલું તો પાળી શકાય અને બીજું કેમ કેમ?