આજની ખાટી મીઠી..

સુંદર પુસ્તક તમને એકલતાના સામ્રાજયના  સમ્રાટ બનાવી દે છે.

6 Comments

  1. 1
    pragnaju Says:

    જિંદગીની અંતિમ ક્ષિતિજ સ્પર્શી શકાય એટલી પાસે આવી જાય ત્યારે, અને શાંત બેકલતા જ્યારે અશાંત એકલતા બની ગઈ હોય ત્યારે, ભગવદગીતાનો અંગો સંકોરતો કાચબો યાદ આવતો નથી, ચીની કહેવતનો કાચબો યાદ આવ્યા કરે છે : બળેલો કાચબો પોતાની યંત્રણા સંતાડીને જ જીવે છે…..

  2. 2
    manvantpatel Says:

    vaachelu: A GOOD BOOK IS THE LIFEBLOOD
    OF A MASTER SPIRIT !

  3. 3
    Bina Says:

    Very rightly said, “સુંદર પુસ્તક તમને એકલતાના સામ્રાજયના સમ્રાટ બનાવી દે છે”.
    Please visit, http://binatrivedi.wordpress.com
    http://www.vrindians.com

  4. 4

    હરપળે ઉપલબ્ધ એવા પુસ્તકો સમાન મિત્રો બીજા કોણ હોઈ શકે?

  5. 5
    neetakotecha Says:

    હા આ વાત એકદમ સાચ્ચી છે..જ્યારે દુનીયા સાથ છોડી દે છેં..ત્યારે પુસ્તક જ આપણો સહારો બને છે..અને સાથ આપે છેં..

  6. 6
    સુરેશ જાની Says:

    Read this book. Rather digest it – not more than 3 pages per day -

    http://www.eckharttolle.com/eckharttolle-powerofnow

    I am since 3 weeks. Read the first outcome -

    http://gadyasoor.wordpress.com/2008/12/10/swimming_plunge/


RSS Feed for this entry

Leave a Comment