દરેક માનવીનું જીવન એ એવી ડાયરી છે કે તે એક બાબત લખવા ઇચ્છે છે…અને તે લખી નાખે છે..બીજી જ બાબત…
આજની ખાટી મીઠી…
One Comment
RSS Feed for this entry
રચયિતા : નીલમ દોશી
દરેક માનવીનું જીવન એ એવી ડાયરી છે કે તે એક બાબત લખવા ઇચ્છે છે…અને તે લખી નાખે છે..બીજી જ બાબત…
સાચી વાત-ડાયરીનાં પાનાં ઉલટાવવાથી જાણીને નવાઈ લાગશે કે આપણે કેટલીય એવી ક્ષણો બિનજરૂરી ભયમાં જ વિતાવી દીધી છે, જે કયારેય જીવનમાં આવી જ નહોતી.