પુજલા, બુકનું આ પાછળનું કવર છે.
આશીર્વાદ અહીં બેઠા બેઠા અમે બંનેએ આપી દીધા ને ? જો આ સાબિતિ…! હવે હેપી બર્થ ડે કહેવાની જરૂર છે રહી ખરી ? એક વાર પૂછી લઉંને ? આજે શું છે ? જવાબ ?
આ વખતે તને અને ગતિને બંનેને અણમોલ ભેટ આપી છે . ગતિ, બરાબરને ? બંનેની ભેટ આ વખતે યુનિક છે. જે બનેને બીજી વાર નહીં મળી શકે …રાઇટ ?

are vachche mane besavanu man thai jay chhe…
Lata
Dear Pujadidi,
Many many happy returns of the day…
aunty, why u say..” બંનેની ભેટ આ વખતે યુનિક છે. જે બનેને બીજી વાર નહીં મળી શકે ..!!!” No, aunty, Hope to receive such kind of gift(s) again n again…
”બુક નું પાછળ નું કવર” …..
પુસ્તક પહેલા પાના થી લઇ,અંતિમ પાના સુધી લાગણીથી ભારોભાર છે,તેનો સાબિતિ..! ખુબ જ સરસ…
ધ્વનિ, પુજાને તો આવી ગીફ્ટ કદાચ બીજી કોઇ વાર મળી શકે..પણ ગતિને નહીં શા માટે ? તેને જ પૂછી લેજે. તેને આ વખતે મારા તરફથી શું ગીફ્ટ મળી છે તે…એટલે સમજાઇ જશે .
રાઝકી બાત હૈ. તારી ભાભી તને કહી દે એવું બની શકે.
u can try…..
દીદી… આપની બન્ને પુત્રીઓને જન્મ દિનની હાર્દિક શુભેચ્છાઓ..બન્નેની રાશી પણ એક જ છે .. સરસ ..
અરે, ચેતુ..રાશિ એક કેવી રીતે ? ગતિ અને પુજા ?
હા બનેનો દિવસ હમેશા એક જ આવે. 7 ઓગષ્ટ અને 14 ઓગષ્ટ…
ચેતુ ખૂબ ખૂબ આભાર
Rashi ek j ne Aunty..!!! ”Puja” n ”Paramsamipe”..!!!! ane banne tamari dikri j to..!! barabar ne..!!
પ્રિય પૂજા, જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ… તારા જેવી ભેટ દરેક દીકરીને મળે ! આપણે અહીં તો મળતા મળતા રહી ગયા હતા… બીજીવાર આંટી આવે ત્યારે જરૂરથી મળીશું.
આંટી, તમને પણ જન્મદિવસની શુભેચ્છાઓ… કારણ કે એક રીતે તો પૂજાની સાથે તમારો પણ આજે નવો જ જન્મ થયેલો ને?!
પૂજા અને ગતિને વર્ષગાંઠના અભિનંદન
નામ સાથે એક વાર્તા અને એક કવિતા યાદ આવી
સૌના કીંમતી પૂજા-થાળો જોઈને ખચકાટ અનુભવ્યો, પણ શ્રદ્ધા ને ભક્તિભાવ મનઅંતરમાં હતાં એટલે મારો સૂક્ષ્મ થાળ પ્રભુને મનોમન અર્પણ કર્યો. ત્યાં તો પ્રભુ સૌના કીંમતી પૂજાથાળોને છોડીને મારી પાસે દોડી આવ્યા. મારી સમર્પણની પૂજાનો પ્રભુએ સ્વીકાર કર્યો અને તે જ ક્ષણે પ્રભુએ પ્રસન્ન બનીને મને એમના સુમઘુર વચનામૃતનું પાન કરાવતાં કહ્યું કે – અહીં તો સૌ લૌકિક માંગણી સાથે જ મને મળવા આવે છે. મને તો કોઈ મળવા જ નથી આવતું. તારો કોઈ પણ જાતની લૌકિક માંગણી સિવાયનો પૂજાપો જોઈને મને ખૂબ આનંદ થયો.
આ ભિક્ષુકોના ટોળામાં માત્ર તું જ મને ઝંખે છે. તારી ભક્તિ જ શ્રેષ્ઠ સાબિત થઈ છે, તેથી જ હું તારી પૂજાનો, તારા જીવનનો સ્વીકાર કરું છું. પ્રભુના આ વચનામૃતના પાન પછી જીવન ધન્ય બની ગયું. સહજ રીતે ભવસાગરને તરી જવાની શ્રદ્ધા જાગી ઊઠી.
જ્યોત કને જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાય;
ગ તિ જાચી ઝંઝાનિલથી,
એ રૂપ ગગનથી ચ્હાય;
Yes Mummy you are right.
Dhwani, yeh sachi raaz ki baat hain