આગાહી કરશો નહીં..એ ખોટી પડશે તો લોકો ભૂલશે નહીં અને સાચી પડશે તો કોઇ યાદ રાખશે નહીં.
આગાહી કરશો નહીં..એ ખોટી પડશે તો લોકો ભૂલશે નહીં અને સાચી પડશે તો કોઇ યાદ રાખશે નહીં.
| Dhwani joshi on સંબંધસેતુ.. | |
| વિશ્વદ… on સંબંધસેતુ.. | |
| સુરેશ જ… on સંબંધસેતુ.. | |
| Sohini on સંબંધસેતુ.. | |
| Sohini on દીકરી મારી… |
સાચી સલાહ આવુંજ રાજકારણી માટે છે કે વચનો આપો તો કેમ પુરાન થઇ શક્યા એના કારણો તૈયાર રાખજો
વાહ્-સરસ તારણ.બીજી બાજુ- નોસ્ટ્રાડેમસ અને હાલમાં માયા સંસ્કૃતિનાં લખાણોનાં અર્થઘટન સનસનીખેજ રહ્યાં છે.સંશોધનકારો અને લેખકો-પ્રકાશકો પણ પોતપોતાની રીતે પોતાનો કક્કો સાબિત કરવા મથતાં રહ્યાં છે. હવે તેમાં તકવાદીઓ પણ ભળ્યાં છે.
આવી આગાહી હજુ પણ ચર્ચાનો વિષય છે