પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી.. July 16, 2008

આપણા અહં ને કાબુમાં રાખવો હોય તો એક રીત છે

છાપાઓમાં  ખાલીજગ્યાઓની જાહેરખબરો વાંચવી અને કઇ કઇ નોકરી માટે આપણે લાયક  નથી તેનો અંદાજ લગાવવો.

 

One Response to “આજની ખાટી મીઠી..”

  1. pragnaju Says:

    આપણે આવળ બાવળ બોરડી માનીએ કે ભારેખમ વાત જેવી કે-” ત્યાંને માટે લાયકાત ધરાવતો હોય તો અહીંથી ત્યાં મૂકી દે અને ત્યાંને માટે ડીસ્લાઈક થઈ ગયા હોય, નાલાયક થયા હોય તો અહીં મૂકી દે. એટલે આપણા મહાત્માઓ લાયક થવાના. સામો અવળું કરે તો ય એને માટે ખબાર વિચાર નહીં કરે એટલે લાયક થઈ ગયા. તમને ગાળો ભાંડે તો તમે એને માટે ખરાબ વિચાર કરો ?”
    તેના કરતા હસતા હસતા અહં માટે…

Leave a Reply