એક ઝંખના… May 6, 2008
હતું બાળપણ સાથે ગઈકાલે, ને હતી હાથ મા કાગળ ની હોડી,
ભીંજાવુ છે મારે હજી પણ, મને ઍ વરસાદ પરત આપો.
હતુ ઍજ આંગણ સાથે ગઈકાલે, ને હતી મા ના હાથ મા ખીર ની કટોરી,
ભૂખ તો ખુબજ છે હજી પણ, મને ઍ સ્વાદ પરત આપો,
હતુ સાથે શાળા નુ ઍ વિશાળ મેદાન સાથે ગઈકાલે, ને હતી સાથે મિત્રો ની ટોળી,
થનગનાટ છે પગમા હજી પણ, મને દૌડ પકડ નો દાવ પરત આપો.
પડી ગયો હતો રમતા-રમતા ગઈકાલે, ને લઇ ને આવી હતી મા રૂ ને મલમ ની જોડી,
દરદ તો હજુ છે ઍટલુજ, મને ઍ સ્પર્શ પરત આપો.
હતુ મારી સાથે મારૂ ઍ વતન ગઈકાલે, ને લાવ્યો છું ખૂબ સ્મરણો તોડી,
જવું છે તો હજી યે પાછું ‘અંકુર’, મને ઍ પગરવ પરત આપો.
અંકુર ધોલકિયા….(બેંગ્લોર )

ખુબ જ સરસ..
કાશ કે એ બધુ પાછુ મલ્તુ હોત…..
એ બાણપણ ખાલી પાછુ આવી જાય બસ, બીજુ કાંઇ ન જોઈયે….
ખુબ સરસ અંકુર ભાઈ…દીલ થી લખેલી વાત છે જે હ્રદય ને સ્પર્શી ગઈ..અને બહુ બધુ યાદ દેવડાવી ગઈ..
હતુ મારી સાથે મારૂ ઍ વતન ગઈકાલે, ને લાવ્યો છું ખૂબ સ્મરણો તોડી,
જવું છે તો હજી યે પાછું ‘અંકુર’, મને ઍ પગરવ પરત આપો.
wow!! Vatana ni yaad!! I like this one.
a beautiful poem.
ૈૈEEj kaagal ni holi…..MEiy paachi kholi….
Hu chu paani ne AAPni che Jodi….
Parat aapvani vaat, le me aa vakhodi…..
Bandhan Nathi ee to sidi che…Na naakho ene todi…
Aapni ee dhup-chaav…ne Maa ni prem Rangoli…
Avsar evoy aavshe”Kaatil”….Malshu sau ne Dodi….
Adhir thai ne …na yaado varsaav mitra…
Jher to pidhaa jaani sau ee….Tu emne de ohi maaj GHOLI….
ૈૈEEj kaagal ni holi…..MEiy paachi kholi….
Hu chu paani ne AAPni che Jodi….
Parat aapvani vaat, le me aa vakhodi…..
Bandhan Nathi ee to sidi che…Na naakho ene todi…
Aapni ee dhup-chaav…ne Maa ni prem Rangoli…
Avsar evoy aavshe”Kaatil”….Malshu sau ne Dodi….
Adhir thai ne …na yaado varsaav mitra…
Jher to pidhaa jaani sau ee….Tu Yaado ne de lohi maaj GHOLI….
Khubaj Sundar Rachna che!!
Khub Khub Abhinadan
સુંદર રચના … સંસ્મરણો જીવંત થઈ ગયા !!!
દરેક વ્યક્તીની અણકહી ઝંખના
અંકુરભાઇ..આપની રચનાના પ્રતિભાવ વાંચ્યા હશે…લખવાનું ચાલુ રાખશો..આપના કાવ્યને એક ઝંખના એવું નામ મેં આપેલ છે. આપે બદલવું હોય તો બદલી શકો છો…
આપની કલમ વધુ ને વધુ સમૃધ્ધ બને એવી શુભકામનાઓ સાથે….
beautiful poem . it is very heartening to read such a poem. keep writing
સરસ રચના
દરદ તો હજુ છે ઍટલુજ,
મને ઍ સ્પર્શ પરત આપો.
વાહ્
હતુ મારી સાથે મારૂ ઍ વતન ગઈકાલે,
ને લાવ્યો છું ખૂબ સ્મરણો તોડી,
યાદ આવી—
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે !
‘કૌન કિસકે કરીબ હોતા હૈ,
અપના અપના નસીબ હોતા હૈ…’
ર્છીપમાં દરિયો ભરી તમને ધરું,
યાદને મારે પરત કરવી હતી.
I am really thankful to Nilamben for posting my work on the site, its really a great honour to me. I am also heatrly thankfull to all the readers for their appereciation. This has parovided me with an inspiration to write down my thoughts on paper, and I am sure that your comments will be helpful to me in improving my self.
Thanks & regards.
Ankur Dholakia
(Savarkundla / Bangalrore)
sundar poem.
Jyatathi Balapan Gayu
Nirdosh Hasya Sathe Letu Gayu
Su yaad karu ane ketalu yaad karu
A gayu ane sathe ganu badhu letu gayu.
Aje ek ichcha saravali uthi
Kaash ek vat a divaso pacha male..
wah bahi wah… kavi samrat… gr8 change buddy.. bt a cool one good… keep it up.. i think u shld try writing more of them… u write too good man… congratzz…
Ankur it’s a fabulous creation I m really proud of u
U plz continue to do such motivational work for the youth of today
My best wishes are always there for u
Keep it up
U have to rock d floor buddy
byeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee tc
બાલપણ યાદ આપતી કવીતા કોને ન ગમે?
પણ જો અભીગમ બદલીએ તો 65 વરસે પણ બાળક બની શકાય - મારી લટકવાના સ્વાનુભવની વાત વાંચશોને?
http://gadyasoor.wordpress.com/2008/05/02/hanging-from-vein/
અને મારી સીગ્નેચર કવીતા….
http://kaavyasoor.wordpress.com/2006/07/04/chaar_varshanaa/
બીચારું ભૂલકું
દફ્તર પાટીને દિધી છૂટ્ટી,હલકા ફૂલકા થઈ રમશું માડી
ધીંગા મસ્તી નદીની રેતી, ઝૂલવું હવે પીપળની ડાળી
રજાની મજા લીમડાની છાયા, ગીલ્લી દંડા સંગ રમશું લખોટી
બાળપણ વ્હાલું રમતું ન્યારું, હરખે કરશું વેકેશન ઉજાણી
ઓટલે બેસી વડીલ વીચારે,ભૂલકાંની બેહાલી
શાળાની છૂટ્ટી ,વીકાસ વ્યાધીએ હાય કેવી લૂંટી
વિજ્ઞાન યુગમાં માનવ તને દીઠો યંત્ર જ થાતાં
વેકેશન વર્ગના ભરમાળે બીચારા બાળારાજા ફસાણા
હરીફાઈ ક્રીએટીવના ખ્યાલોમાં બાળપણ નંદવાયું
પ્રકૃતી ખોળે રમતા ઝૂમતા હરખવાનું ભૂલાયું
ભોળા શીશુ ભોળી નાદાની, ગમે ધીંગા મસ્તી
નવા જમાને છીનવી લીધી, બાળપણની મહામૂડી
રમેશ પટેલ(આકાશદીપ)
Ek Zankhna
Dear Ankur
No words to express…. Tears rolls down the chik!!!
Manoj Jogia
9886067700