અરૂપ શું બોલે ..7…
April 28, 2008[...]
રચયિતા : નીલમ દોશી
[...]
6….અનિકેત ગયો…?
“ ગીત ગાતુ પંખી ત્યાં ઊડી ગયું,
ડાળને દઇ વસમો કંપ દૂર ટહુકો અંતરીક્ષ વિશે વિલીન..
ને હવે આ મૌન……”
ઇતિ અને અનિકેતનું કોલેજનું આ છેલ્લું વરસ હતું. કોલેજમાં દર વરસની જેમ વાર્ષિક કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી. ઇતિને રાજા દુષ્યંતની પ્રતીક્ષા કરતી શકુંતલાનો [...]
[...]
[...]
3…. રેતીનું ઘર….
“ બોલ્યા તમે એ વાતને વરસો થઇ [...]
2…
સાસરું એટલે ?
“ ફાડી નથી શકાતું પાનું વીત્યા [...]
1……અનિકેત આવ્યો છે..!
“ તૂટી [...]
“ કોઇ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી,
કોઇ એવા નથી રસ્તા કે જયાં ખાડા નથી. “
કયાંક વાંચેલી સુંદર પંક્તિઓ જે મનને સ્પર્શી ગઇ હોય છે તે દિલમાં રણઝણ્યા કરતી હોય છે. ઘણીવખત બે લાઇન પણ કેટલું બધું કહી જતી હોય છે.
જીવનમાં સર્વગુણસંપન્ન તો ફકત બે જ વ્યક્તિઓ હોઇ શકે..એક હજુ ન જન્મેલ [...]
વકતાની બરાબર સામે એલાર્મ કલોક મૂકવાનું સૂચન બહુ ઉપયોગી છે. તેનાથી શ્રોતાઓ પણ જાગી જાય છે.