Posted by: nilam doshi | March 12, 2008

આજની ખાટી મીઠી…

આવતીકાલ માટે તમે આકુળવ્યાકુળ થશો નહીં..તમે સહી શકો એટલી વ્યાકુળતા એની સાથે આવવાની જ છે.!

Responses

ખુબ ખુબ આભાર તમારો નીલમ. આપે અમને ગુજરાતી માં કોમેન્ટ લખવાની રીત બતાવી. તમારા લેખો , ક્રુતિઓ અમને ખુબ જ ગમ્યા.

Leave a response

Your response:

Categories