સંબંધસેતુ..3
February 11, 2008એક મોતી જેમ છીપમાં બંધ છે
આપણો સંબંધ એમ અકબંધ છે. “
સમયની છીપમાં સંબંધને અકબંધ રાખવા માટે સમજણની કેડીમાંથી પસાર થયે જ છૂટકો.. સમયની તાવણીમાં ભલભલા સંબંધો પોલા સાબિત થતાં હોય છે. સંબંધો બાંધવા અને ટકાવી રાખવા ઘણીવાર એક આંખ બંધ રાખવી પડતી હોય છે. થોડું જતું કરવાની ભાવના જીવનમાં કયા સંબંધોમાં જરૂરી નથી [...]
