Comments on: એક રેશમી એહસાસ…

By: Ajit Desai
Nilamben,

Jivtar nanu pan avatar man jetlo hoy che..

shu lakhavu ne shu nalakhavu te to

sahityakar saru lakhi shake..

By: lata hirani
ખૂબ જ સુંદર….. શબ્દ સૃષ્ટિ જોયું નહોતું.. હવે એમાં પણ વાંચીશ..

By: vijayshah
અલય પણ પિતા બન્યો ત્યારે તેનો અહેસાસ પણ શબ્દો સ્વરુપે તેની વ્હાલસોઈ પત્નીનાં ઉદરમાં ઉછરતુ સંતાન કેવા લાડ કરશે અને તેને માટે સમગ્ર સૃષ્ટિનું સુખ લાવવા કેવો થનગનશે તે વાતોને પણ ક્યારેક વાચા આપવા વિનંતી…

પદ ઉન્નતી તો  બંન્ને ને સાથે મળે છે છતા મા માટે આખુ જગત ઘેલુ થાય પણ નવ અમહિનાની એ પીડા પછી બાપ આખી જિંદગી પોતાનુ નામ આપે પોષણ આપે અને વઁશજ માટે જાત નીચોવે તે શાંત અને પ્રગાઢ છતા અપ્રગટ વાત્સલ્ય છે.

સંશોધકો માને છે કે મા અને બાપ બંને આ કારણોસર જ જીવતા દેવો છે.વંદન માટે તે તિર્થ સમાન છે અને બાળ ગણેશ આ કારણે તો કાર્તિકેય થી વિજય પામ્યા હતા.

By: Pinki
અને હા,

શબ્દસૃષ્ટિમાં તો વાંચેલું પણ તમારા બ્લૉગ પર

ફરી વાંચવાની પણ એટલી જ મજા આવી.

By: Pinki
“ પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી;

મૃદુ,મલિન મોં માં બ્રહ્માંડો અનંત અવલોકતી..”

એક સ્ત્રી, એક માની લાગણીઓ, અનુભૂતિ, ગરિમાને જીવંત કરી દીધી…..!!!

By: UrmiSaagar
લગભગ 6 વર્ષ પહેલાની મારી આ જ અનૂભુતિ, જે જૂની તો થઈ જ ન્હોતી અને છતાંયે તાજી કરાવી દીધી આંટી… I hope, તમારા ‘અનુજ’ને ખબર હોય કે એ કેટલો ભાગ્યશાળી છે!!

By: Devika Dhruva
અંતરની અનુભૂતિનું અદ્ભૂત આલેખન…..ખુબ સુંદર અભિવ્યક્તિ…

આરંભથી અંત સુધી સળંગ એક્સાથે વાંચી નાંખ્યુ….અભિનંદન…

By: neeta
શબ્દો જ નથી કાંઇ,

કોઈ ગુજરાતી નો એવો શબ્દ કોષ નહી હોય જેમાંથી મને શબ્દો મલે.

આ લેખ પર લખવા માટે  બધા શબ્દો જાણે વામણા પડશે,

પાછા ૨૦ વર્ષ પહેલાં નાં એ નવ મહિનાં જાણે નજર સમક્ષ આવી ગયા.