ઉછળકૂદ કરતું
એક મોજુ
તાણી ગયું…
રેતી પર લખેલ
એક નામ..
અને….
અસ્તિત્વ એક મિટાવ્યાનો
ઉછળે એને વહેમ!!!
એક મોજુ…
3 Comments
RSS Feed for this entry
રચયિતા : નીલમ દોશી
ઉછળકૂદ કરતું
એક મોજુ
તાણી ગયું…
રેતી પર લખેલ
એક નામ..
અને….
અસ્તિત્વ એક મિટાવ્યાનો
ઉછળે એને વહેમ!!!
જે કરે સુંદર કામ એનું નામ રહે સદાબહાર!!
Glad to have you back here after few days.
મૃત્યુ મરી ગયું રે લોલ! જીવન કદી મરતું જ નથી.
એ તો વંશવેલામાં ટ્રાન્સફર થઈ જાય છે.