સપરમી કોઇ ક્ષણ ઝાલીને મહેફિલથી ઉઠી જશું
પછી તમ ગાલ પર થીજેલ પશ્તાપમા મળશું
પછી ભીંત પર ફોટા ટાંગ્યા કરે,
વચન કૈકેયી તો ય રોજ માગ્યા કરે છે.
વિભિષણ ને લંકાપતિ બનતા જોઇ
હવે કુંભકર્ણો જાગ્યા કરે છે.
ફરી સાંજ પડશે ને ઝાલર રણકશે,
ફરી પથ્થરોને નમન થઇ રહેશે.
વાયરા ઊના ને ભીંજવતો વિસામો આપજે,
જાત સાથે પણ લડુ એવો તકાજો આપજે
જિંદગીના ભલે અઘરા સવાલો આપજે
પણ પછી હું જે પૂછું એના જવાબો આપજે
અશ્વિન ચંદારાણા.

જિંદગીના ભલે અઘરા સવાલો આપજે
પણ પછી હું જે પૂછું એના જવાબો આપજે
વાહ બહુ સ્પર્શી ગઈ આ વાત ,
પણ જવાબ મલે?
હુ તો થાકી ગઈ પુછી પુછી ને…..
vaah chandarana !
sunder
bahu saras…
Lata Hirani
જિંદગીના ભલે અઘરા સવાલો આપજે
પણ પછી હું જે પૂછું એના જવાબો આપજે
wow! I like it. it’s good one!
વિભિષણ ને લંકાપતિ બનતા જોઇ
હવે કુંભકર્ણો જાગ્યા કરે છે.
—————–
આશા રાખીએ કે આમ બને !
very nice,.
આપના પ્રતીભાવો માટે ખૂબ ખૂબ આભાર. અમારી વેબસાઈટ પર આપને અમારા કાવ્યો માણવાનું નિમંત્રણ છે. http://meenanshu.tripod.com