માનવીએ પંખીની માફક ઉડતા શીખી લીધું છે, અને માછલી માફક તરતાં પણ.! હવે તેને જે શીખવાનું છે તે માનવી માફક જીવતાં.!
આજની ખાટી મીઠી..
2 Comments
RSS Feed for this entry
રચયિતા : નીલમ દોશી
માનવીએ પંખીની માફક ઉડતા શીખી લીધું છે, અને માછલી માફક તરતાં પણ.! હવે તેને જે શીખવાનું છે તે માનવી માફક જીવતાં.!
આપે મહત્વની વાત કહી, નીલમ બહેન! જીવન પૂર્ણપણે જીવતાં માનવી ભાગ્યે જ શીખી શકે છે. જીવન કળા આમ જુઓ તો તદ્દન સહજ છે, છતાં તે સહજ છે તે સત્ય લાધવું સૌથી કઠિન છે.
આપનો વિચાર જાણે ગાગરમાં સાગર… હરીશ દવે અમદાવાદ
પોતે તો માનવી ની જેમ જીવતો નથી.પણ બીજાને તો એ કાંઇ જ નથી સમજતો.