મુર્ખા લોકોની વ્યાખ્યા વિષે પણ બે મત હોય શકે. મહાન થઈ ગયેલાને એમના સમયમા મુર્ખાનુ બિરુદ મળ્યુ હોય તેવા દાખલાઓ પણ છે. મારુ મંતવ્ય જુદૂ છે. બદલવાની તૈયારી સાથે જ તો ! અને વળી દુનિયામા બે પ્રકારના લોકો જ સારા કહેવાય છે, જે જન્મ્યા નથી તે અને મરી ચુકયા છે તે.
અમે બદલાવીયે છીયે તો પણ લોકો મુર્ખા કહે છે .
શુ કરવુ એ સમજાવો.
સાચી વાત છે, સમય અને સંજોગ પ્રમાણે આપણા મંતવ્યો પણ જરૂર બદલવા જોઈએ
મુર્ખા લોકોની વ્યાખ્યા વિષે પણ બે મત હોય શકે. મહાન થઈ ગયેલાને એમના સમયમા મુર્ખાનુ બિરુદ મળ્યુ હોય તેવા દાખલાઓ પણ છે. મારુ મંતવ્ય જુદૂ છે. બદલવાની તૈયારી સાથે જ તો ! અને વળી દુનિયામા બે પ્રકારના લોકો જ સારા કહેવાય છે, જે જન્મ્યા નથી તે અને મરી ચુકયા છે તે.
વધારે પડતા “હોંશિયાર” પોતે જે કરે તે જ બીજા કરે અને માને
તેવી અપેક્ષા રાખતા હોય છે.