નિવૃતિની સમસ્યા એ છે કે તે તમને નવૃતિ ના પ્રશ્નો વિષે ચિંતન કરવા સૌથી વધારે સમય ફાજલ પાડી આપે છે.
આજની ખાટી મીઠી….
3 Comments
RSS Feed for this entry
રચયિતા : નીલમ દોશી
નિવૃતિની સમસ્યા એ છે કે તે તમને નવૃતિ ના પ્રશ્નો વિષે ચિંતન કરવા સૌથી વધારે સમય ફાજલ પાડી આપે છે.
માણસ જિંદગી આખી નિવ્રુતિ જંખતો હોય છે પણ જ્યારે નિવ્રુતિ મળે છે ત્યારે પ્રવ્રુતિ જંખતો હોય છે.
આજની ખાટી મીઠી….
નિવૃતિની સમસ્યા એ છે કે તે તમને નવૃતિ ના પ્રશ્નો વિષે ચિંતન કરવા સૌથી વધારે સમય ફાજલ પાડી આપે છે.
રેખા સિન્ધલ
માણસ જિંદગી આખી નિવ્રુતિ જંખતો હોય છે પણ જ્યારે નિવ્રુતિ મળે છે ત્યારે પ્રવ્રુતિ જંખતો હોય છે.
વાહહ આજે તો બે ખાટી મીઠી વાત મલી.
કેટલી સાચ્ચી વાત છે બન્ને
તમારી ખાટીમીઠ્ઠીના બંધાણી થઇ જવાય એવું છે…
રેખાબહેનની વાત બહુ સાચી છે… એમાં ઉમેરો કરું..
પતિની નિવૃત્તિ પછી પત્નીએ પ્રવૃત્તિ શોધવાની વધુ જરુર પડે છે…
ગઇકાલે જ એક લેખ વાંચ્યા પછી – કે ધીમે ધીમે ઓફિસો બંધ થઇ જશે. લોકો લેપટોપ પર ઘરેથી જ કામ કરશે ત્યારે મને એ જ થયું કે પછી પત્નીઓની દશા શું થશે ?