આજની ખાટી મીઠી…..

પૈસાનો જાદુ કેવો છે ! જુઓ તો ખરા..!શ્રીમંત માણસની બધી મજાક કેવી રમૂજ હોય છે.!

2 Comments

  1. 1

    પૈસાનો અને પૈસા વાળા ઓ ની તો વાત જ નહી કરો.

    એમને એમ લાગે છે કે બ્રમ્હા,વિષ્ણુ અને મહેશ તે લોકો જ છે.

    મારી મજાક તમને મૌત લાગે
    અને ( પૈસા વાળા ઓ ની)
    એમની મજાક મસ્તી

  2. 2
    રેખા સિન્ધલ Says:

    પૈસા અને સત્તાનો નશો દારૂથી વધારે ખરાબ હોય છે.


RSS Feed for this entry

Leave a Comment