શોખ નેચરલ નો…

નેચરલ લાગે એવા
artificial…..શો-પીસ,
શોધી શોધી ને હું
સજાવ્યા કરુ છુ શો-કેસ માં
.ઝાડ ને કાપી ને પછી
નેચરલ લાગે એવા ઝાડ
શોધી લાવુ છું બજાર માંથી
ને ઉગાડી દઉં છું ડ્રોઇંગરૂમ માં….
નેચરલ લાગે એવા ફૂલો
પ્રાણીઓ..પંખીઓ ફૂવારાઓ
ધોધ કે ઝ્રરણા
બધુ યે વ્યવસ્થિત કરી દઉં
શો-કેસ માં
કદાચ હું જ છું અંદરથી
અવ્યવસ્થિત અને artificial.!!!!!!!

5 Comments

  1. 1

    ખુશ્બુ આ નહીં સકતી કભી કાગજ કે ફૂલો સે!!

    સુંદર રચના!

  2. 2
    રેખા સિન્ધલ Says:

    Natural requires regular care. And who cares? Instead of being part of nature, we are trying to have nature as a part of our life artificially.

  3. 3
    manvant Says:

    Banavat chhup nahi sakti banavatke usulonse !
    Khushbu aa nahi sakti kabhi kagazke foolonse !

    Saundaryo vedafi detaa naa naa sundartaa male !
    Saundaryo pamata pahela,saundarya banavu pade !

  4. 4
    readsetu Says:

    ofcourse natural flow….

    where is your sweet & sour ?

  5. 5

    સાચ્ચી વાત છે આપણે પણ આવી જ artificial જિંદગી જીવીયે છીયે .
    અને દુનીયા નામનાં શો- કેસમાં સજાવીને રાખીયે છીયે.

    .ઝાડ ને કાપી ને પછી નેચરલ લાગે એવા ઝાડ શોધી લાવુ છું બજાર માંથી.
    ગ્રે888888888888

RSS Feed for this entry

Leave a Comment