કેટલાયે યુવક અને યુવતીઓ પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડે છે..તેમને પાછળથી સમજાય છે કે બીજી વાર દ્રષ્ટિ નાખી લીધી હોત તો સારું થાત..!
આજની ખાટી મીઠી……
6 Comments
RSS Feed for this entry
રચયિતા : નીલમ દોશી
કેટલાયે યુવક અને યુવતીઓ પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડે છે..તેમને પાછળથી સમજાય છે કે બીજી વાર દ્રષ્ટિ નાખી લીધી હોત તો સારું થાત..!
maare evu banelu kharu !
ક્યારેક વિચારવા લાયક ગહન વાતો આટલા સરળ શબ્દોમાં પણ રજૂ થઈ શકે છે! ….. ….. હરીશ દવે અમદાવાદ
અમે તો ખૂબ નજર નાખી હતી.
આજની ખાટી મીઠી ક્યા?
સાચ્ચી વાત છે.
પણ બધા નસીબદાર નથી હોતા.
મને પણ કોઈ શક પહેલી નજરના પ્રેમ પર ક્યાં છે.?
કિંતુ મારા ઉપર હવે એની પહેલી નજર ક્યાં છે?
સરસ………….ખાટી મીઠી …
પ્રેમ અને તિરસ્કાર હમેશાં સાથે હોય છે..માત્રાની વધઘટ સમસ્યાઓ ઉભી કરે છે.