આજની ખાટી મીઠી……
November 21, 2007લોકો ગમે તે કહે..તમે લગ્ન તો કરો જ….તમને સારી પત્ની મળશે તો સુખી થશો અને ખરાબ મળશે તો ફિલોસોફર.
રચયિતા : નીલમ દોશી
લોકો ગમે તે કહે..તમે લગ્ન તો કરો જ….તમને સારી પત્ની મળશે તો સુખી થશો અને ખરાબ મળશે તો ફિલોસોફર.
દિવાળી ની તૈયારી જોરશોરથી ચાલી રહી હતી. શ્રાધ્ધપક્ષ અને નવલા નોરતાની વિદાય પછી તહેવારોની મહારાણીના સ્વાગતની તૈયારી બધાના ઘરની જેમ અનિતાબહેનના ઘરમાં પણ શરૂ થઇ ગઇ હતી.
રસોડામાં વાસણો ચમકી ઉઠયા હતા. દીવાલો નવા રંગના વાઘા પહેરી શોભી ઉઠી હતી. ઘરની લાદી ઘસાઇ ઘસાઇને ઝગારા મારી રહી હતી. ફલાવરવાઝમાં નવા ફૂલો ખીલી ઉઠયા હતા. બધું નવું..જાણે [...]