આજની ખાટી મીઠી..

ભાષા એવા વસ્ત્રો છે કે જે પહેરીને આપણા વિચારો લોકો સમક્ષ પ્રદર્શિત થાય છે,તેથી તેને ફાટેલા કે હલકા વસ્ત્રો ન પહેરાવીએ.

4 Comments

  1. 1
    Suresh Jani Says:

    ખોટી જોડણી અને અસંબધ્ધ કે અરુચીકર લખાણ એટલે ફાટેલાં વસ્ત્રો.

  2. 2
    વિનય ખત્રી Says:

    હલકા અને ફાટેલા વસ્ત્રો એટલે પોતાને ગમે અને આવડે તેવી જોડણી વાપરવી!

  3. 3

    એક્દમ સાચ્ચી વાત
    ભાષા એટલે બોલવાની ભાષા પણ, જો એ તોછડી કે હલ્કી વાપરીયે
    તો એનાંથી પણ આપણે
    બીજાનુ જ નુકશાન કરતા હોઇયે છીયે છે.

  4. 4
    રેખા સિન્ધલ Says:

    મૌનને ભાષાની સજાવટ કહી શકાય ?


RSS Feed for this entry

Leave a Comment