આજની ખાટી મીઠી…

એક વ્યક્તિએ એક પુસ્તક લખ્યું છે. ” ધનની ટૂંકી કહાણી..” .એમાં માત્ર પાંચ શબ્દો છે. ” આ આવ્યા અને આ ગયા. “

5 Comments

  1. 1

    ગ્રે888888888888888888

    ક્યાંથી આવી મસ્ત વાતો તમને સુજે છે .ગજબ ની વાત.

  2. 2
    વિનય ખત્રી Says:

    ધનની સાવ માઈક્રો મિની ટૂંકી કહાણી: “આવ્યા-ગયા”

  3. 3

    એકદમ ટૂંકી કહાણી – ‘આ ગયા’ :)

  4. 5

    ગાગરમાં સાગર, વાર્તા ખુબ જ ગમી


RSS Feed for this entry

Leave a Comment