Archive for November 15th, 2007

કકળાટ…

November 15, 2007

‘ આ દિવાળી તો થકાવી નાખે છે. મહિના પહેલાં સફાઇ અભિયાન આદરો. આખો દિવસ તૂટી મરવાનું. જાત ભલે ઘસાય પરંતુ ઘરની લાદી તો ચકચકિત થવી જ જોઇએ. અને ઘર નું કામ પતે ત્યાં નાસ્તાઓ બનાવો. જાણે કેમ દિવાળી સિવાય કોઇ કંઇ ખાતા જ ન હોય..!
અને વહુ કહેશે’ હું તો આવું બધું માનતી જ નથી. [...]

આજની ખાટી મીઠી…

November 15, 2007

એક વ્યક્તિએ એક પુસ્તક લખ્યું છે. ” ધનની ટૂંકી કહાણી..” .એમાં માત્ર પાંચ શબ્દો છે. ” આ આવ્યા અને આ ગયા. “

આજની ખાટી મીઠી..

November 15, 2007

તમારે તમારી ભૂલોની સંખ્યા ઘટાડવાની બાબત સાવ સહેલી છે…કામ જ ન કરો.!