Archive for November 13th, 2007

સુખ…

November 13, 2007

ટીપે ટીપે કદી ટપકી જાય છે સુખ
વાદળ સમ કદી વરસી જાય છે સુખ
સાતતાળી દઇ છટકી જાય છે સુખ
કદી પલમાં પકડાઇ જાય છે સુખ
કદી પ્રિયાના આલિંગનમાં સમાય છે સુખ
કદી મા ના બોખા ચહેરા માં પમાય છે સુખ
મહેમાન બની હમેશા આવ્યું છે સુખ
રાતવાસો કરવા ન રોકાયું છે સુખ
ભરોસાપાત્ર કયારેય કયાં રહ્યું છે સુખ
વારંવાર [...]

આજની ખાટી મીઠી..

November 13, 2007

વાદવિવાદ એ વાર્તાલાપનો અંત છે.